


ચૌધરી પરિવાર તરફથી આપ સહુને હાર્દિક આમંત્રણ
સ્નેહ અને આશીર્વાદ સાથે
સ્નેહ અને આશીર્વાદ સાથે
॥ શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપા તથા વડીલોના આશીર્વાદથી અમારા પરિવારના બે શુભ લગ્ન પ્રસંગે આપ સહપરિવાર પધારી પ્રસંગની શોભા વધારશો. ॥
ચિ. સાક્ષી – ચિ. આનંદ તથા ચિ. પૂર્વી – ચિ. ધ્રુવ
ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપશો તેવી ભાવભરી વિનંતી.



સવારે • ૬:૦૦ કલાકે

સવારે • ૬:૩૦ કલાકે

સવારે • ૮:૩૦ કલાકે

સવારે • ૧૧:૦૦ કલાકે

સાંજે • ૬:૩૦ કલાકે

રાત્રે • ૮:૦૦ કલાકે

દીકરી સાક્ષીનું
ગુરુકૃપા ફાર્મ (દહેગામ) નિવાસી નાના શ્રી કાનજીભાઈ હરજીભાઈ ચોપડા તથા નાની શ્રી અ. સૌ. ગંગાબેન કાનજીભાઈ ચોપડા તથા તેમના સુપુત્રો વિપુલ મામા અને ચંદ્રિકા મામી, વિનોદ મામા અને પ્રતીક્ષા મામી, હેન્સી, પૂજન, જીયાન્સ અને ચોપડા પરિવાર.

દીકરી પૂર્વીનું
અમરગઢ કંપા નિવાસી નાના શ્રી રતિલાલ મણીલાલ રામજીયાણી તથા નાની શ્રી અ. સૌ. કમળાબેનના સુપુત્ર ચંદ્રકાન્ત મામા અને પ્રિયંકા (ગોરાલ) મામી, હર્ષિત, ધ્રુવમ, માનવીક, કનિષ્કા તથા રામજીયાણી પરિવાર.

સવારે • ૬:૦૦ કલાકે

સવારે • ૮:૧૫ કલાકે

સવારે • ૧૧:૦૦ કલાકે

બપોરે • ૨:૦૦ કલાકે
સાક્ષી દીદી અને પૂર્વી દીદી તમે અમારા ગર્વ છો,
અમારા આદર્શ – અમારી પ્રેરણા છો.
આપનું જીવન હંમેશા સુખી, સમૃદ્ધ અને આનંદિત રહે
એવી પ્રભુને પ્રાર્થના...
ઋત્વ, અક્ષય, પ્રાર્થના, પ્રયાગ,
તનિષા, શિવમ...

સ્વ. નાનજીભાઈ રામજીભાઈ ચૌધરી
સ્વ. ખેતાભાઈ રામજીભાઈ ચૌધરી
સ્વ. પ્રેમજીભાઈ રામજીભાઈ ચૌધરી
સ્વ. રતિલાલ નાનજીભાઈ ચૌધરી
સ્વ. ડાહ્યાભાઈ નાનજીભાઈ ચૌધરી
શ્રી જયંતીભાઈ ખેતાભાઈ ચૌધરી
સ્વ. ગોરધનભાઈ ખેતાભાઈ ચૌધરી
શ્રી મનહરભાઈ ખેતાભાઈ ચૌધરી
શ્રી મગનભાઈ કરશનભાઈ ચૌધરી
શ્રી નિરાંતભાઈ કનુભાઈ ચૌધરી
શ્રી કૃપાલભાઈ કનુભાઈ ચૌધરી
સ્વ. પૂરીબેન નાનજીભાઈ ચૌધરી
સ્વ. ગંગાબેન ખેતાભાઈ ચૌધરી
સ્વ. જશોદાબેન પ્રેમજીભાઈ ચૌધરી
સ્વ. પારુબેન રતિલાલ ચૌધરી
ગં.સ્વ. હીરાબેન ડાહ્યાભાઈ ચૌધરી
અ.સૌ. સવિતાબેન જયંતીભાઈ ચૌધરી
ગં.સ્વ. જ્વેરબેન ગોરધનભાઈ ચૌધરી
સ્વ. શાંતાબેન મનહરભાઈ ચૌધરી
સ્વ. કેસરબેન મગનભાઈ ચૌધરી
અ.સૌ. દક્ષાબેન નિરાંતભાઈ ચૌધરી
અ.સૌ. કોમલબેન કૃપાલભાઈ ચૌધરી

શ્રી મિતેષકુમાર અંબાલાલ ચૌધરી
અ. સૌ. હેતલબેન મિતેષકુમાર ચૌધરી
શ્રી મનીષકુમાર અંબાલાલ ચૌધરી
અ. સૌ. ગીતાબેન મનીષકુમાર ચૌધરી
ચૌધરી પરિવાર
મુ. રામાપીર કંપા, પો. ખડોલ,
તા. ધનસુરા, જી. અરવલ્લી, ગુજરાત.